Chaitar Vasava: ચૈતર વસાવાને હજુ 15 દિવસ વડોદરા જેલમાં રહેવું પડશે, હાઈકોર્ટે આપ્યો ઝટકો!
Chaitar Vasava bail application: દેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજીની સુનાવણી 5 ઓગસ્ટ, 2025 સુધી મુલતવી રાખી છે, જેના કારણે તેમને હજુ…








