President Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ચેતવણી, કરાર પહેલા સૈનિકો તૈનાત કરાશે તો બક્ષવામાં નહીં આવે
President Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે સ્પષ્ટ ચેતાવણી આપી હતી કે જો શાંતિ કરાર થાય તે પહેલાં યુક્રેનમાં વિદેશી સૈનિકો તૈનાત કરવામાં આવશે, તો તેઓ મોસ્કોની સેના માટે…