Bhavnagar: મનપાના નબળા આયોજનથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકો રોષે ભરાયા
Bhavnagar: ભાવનગર શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન તૈયારીઓની નબળાઈ સામે આવી છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ માઠીયા રોડ પર પાણી ભરાઈ…








