Ajmer Flood: અજમેરમાં પૂરે મચાવી તબાહી, પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો યુવક
Ajmer Flood: આ ચોમાસાની ઋતુમાં રાજસ્થાનમાં આકાશમાંથી આફતનો વરસાદ પડી રહ્યો છે . અજમેરમાં મુશળધાર વરસાદને કારણે શહેરની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં પૂર જેવી…








