Odisha: પર્યાવરણના કાર્યક્રમમાં પહોંચે તે પહેલા જ મેધા પાટકરને રેલ્વે સ્ટેશનમાંથી પકડ્યા, શું કારણ!
Odisha: ગુરુવારે ઓડિશાના રાયગડા રેલ્વે સ્ટેશન પરથી જાણિતા પર્યાવરણવિદ મેધા પાટકરની પોલીસે અટકાયત કરી હતી. તેઓ કાશીપુર બ્લોકના સુંગેર ગામના હાટપાડા વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા…








