Gujarat: અંબાજીમાં દબાણોની કામગીરી દરમિયાન લોકો સાથે ‘આતંકી’ જેવું વર્તન? CM પહોંચે તે પહેલા તંત્રએ શું કર્યું?
Gujarat: અંબાજીમાં આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવાના છે. બીજી બાજું અંબાજીમાં રબારી સામાજના ઘરો તોડી પાડતાં રોષ ભભૂક્યો છે. યાત્રાધામં અંબાજીમાં સરકાર દ્વારા રહેણાંક દબાણો પર બૂલડોઝર ફેરવી…








