India-Maldives: ભારત-માલદીવ નવા સુદીર્ઘ સંબંધોની શરૂઆત,પહેલો સગો તે પાડોશી નીતિનો સ્વીકાર
અહેવાલ: જયનારાયણ વ્યાસ India-Maldives: માલદીવ, આ નામ સાંભળીને મગજમાં કોઈ ઘંટડી વાગે છે? હા, આ એ જ માલદીવ છે જેને આપણે કેટલાક સમય પહેલા આડેહાથ લીધેલું. સોશિયલ મીડિયા માલદીવના બહિષ્કાર…










