Junagadh: ગિરનાર પર્વત પર 150 લોકો ફસાયા, ભારે વરસાદની વચ્ચે પોલીસ અને વન વિભાગે આ રીતે કર્યા રેસ્ક્યું
Junagadh: જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે જટાશંકર મહાદેવ મંદિરે દર્શનાર્થે આવેલા લગભગ 150 લોકો પાણીના તેજ પ્રવાહમાં ફસાયા હતા. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવા…