Trump tariffs: ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા ઉપર વધુ ટેરીફ ઝીંક્યો! રોનાલ્ડ રીગનના જૂના ભાષણથી વિવાદ વકર્યો
Trump tariffs: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન માલ પર વધારાના 10% ટેરિફની જાહેરાત કરી છે.રોનાલ્ડ રીગનના ભાષણની વિવાદાસ્પદ જાહેરાત સામે આવ્યા બાદ નારાજ થઈ ગયેલા ટ્રમ્પે તત્કાળ કેનેડિયન માલ પર…








