Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!
Surat: તાજેતરમાં સુરતના શિક્ષણક્ષેત્રેને લાંછન લગાડતો કિસ્સો સામે આવતાં વાલીઓ ચિંતામાં મૂકાયા છે. પુણા વિસ્તારમાં 23 વર્ષિય શિક્ષિકા તેના 11 વર્ષિય વિદ્યાર્થી સાથે ભાગી જતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે…