અંજાર પાલિકાનો જાહેરમાં મટન ના વેચવાનો ઠરાવ: 15 દુકાનો સીલ, રોજગારી છીનવાઈ! | Anjar
Anjar: કચ્છ જીલ્લાની અંજાર પાલિકાએ જાહેરમાં માસ મટન નહીં વેચવાનો ઠરાવ કર્યો છે. આ ઠરાવ બાદ પણ મટન વેચતાં ઝડપાયેલા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 15 દુકાનેને સીલ મારવામાં…








