Delhi: ‘નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી લોકોને મોદીની રેલીમાં લઈ જવાયા’, વીડિયો વાયરલ
Delhi: મોદી સરકાર સતત લોકોને હેરાન-પરેશાન કરી રહી હોવાના હાલ સર્જાયા છે. આજે રવિવારે દિલ્હીના રોહિણીમાં UER-2નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ માટે ઉદ્ઘાટન સ્થળ પર મોટી સંખ્યામાં લોકોને…








