Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે
  • February 27, 2025

Waqf Bill 2025: કેબિનિટે આજે ગુરુવારે મોટાભાગના સુધારાઓના આધારે કેબિનેટે વક્ફ બિલને મંજૂરી આપી છે. JPCના અહેવાલના આધાર પર મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,19 ફેબ્રુઆરીના રોજ મળેલી બેઠકમાં…

Continue reading