Madhya Pradesh: લોકોએ રસ્તા પર રોપણી કરી નાખી, મોદી સરકાર ગામડાઓમાં કેમ ઓછુ ધ્યાન આપે છે?
Madhya Pradesh: મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના પપૌંધ ગ્રામ પંચાયતમાં રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. આ વિસ્તારમાં કાચો, પથરીલો રસ્તો ચોમાસામાં કીચડથી ભરાઈ જાય છે અને ખેતર જેવો બની જાય છે, જેના…