India Squad : ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, શુભમન ગિલ કેપ્ટન,રોહિત-કોહલીની વાપસી
India Squad: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચમાં મોટી જીત નોંધાવી છે. આ દરમિયાન, બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે. આ…








