‘Ghar Ghar Sindoor’ અભિયાન મામલે ભાજપે મારી પલટી, દાવો નકારવામાં આટલા દિવસો કેમ?
Ghar Ghar Sindoor Abhiyan: છેલ્લા કેટલાક દિવસોથી, ‘ઘર-ઘર સિંદૂર’ ઝુંબેશના સમાચાર મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપ ઓપરેશન સિંદૂર નામનું…









