રાજકોટમાં પ્રથમવાર આવતીકાલથી આંતરરાષ્ટ્રિય મહિલા ક્રિકેટ મેચ રમાશે
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વનડે મેચની શ્રેણીનો આવતીકાલ 10 જાન્યુઆરીથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે. ત્યારે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા મેદાન પર છેલ્લા બે દિવસથી નેટ પ્રેક્ટિસ…








