રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે બનાવશે ‘ચક્રવ્યૂહ’! જાણો કેવી હશે પ્લેઇંગ-11
રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે બનાવશે ‘ચક્રવ્યૂહ’ … જાણો કેવી હશે પ્લેઇંગ-11 ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ મેચ આજે (4 માર્ચ) દુબઈમાં રમાશે. આ સેમિફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.…