donald trump:’ચીનમાં હવે ફેક્ટરીઓ નહીં, ભારતમાં નોકરીઓ નહીં!’, અમેરિકન ટેક કંપનીઓને ટ્રમ્પનો કડક સંદેશ
donald trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને ચીન વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે અમેરિકન ટેક કંપનીઓને કડક ચેતવણી આપી છે કે તેઓ હવે ચીનમાં ફેક્ટરીઓ સ્થાપવાની…








