Gujarat congress: શક્તિસિંહ ગોહિલનું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પરથી રાજીનામું, કડી-વિસાવદરમાં શરમજનક હાર બાદ નિર્ણય
Gujarat congress: આજે કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં કડીમાં ભાજપની અને વિસાવદરમાં આપની ઐતિહાસિક જીત થઈ છે જ્યારે કોંગ્રેસની બંન્ને બેઠક પર કારમી હારનો સામનો…

















