Kolkata Gangrape: કોલકાતામાં ફરી ગેંગરેપ, યુવતીના જન્મદિવસે જ બે મિત્રોએ બનાવી હવશનો શિકાર
Kolkata Gangrape Case: પશ્ચિમ બંગાળના કોલકાતામાંથી ફરી ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. કોલકાતાના પોશ વિસ્તાર રીજન્ટ પાર્કમાં 20 વર્ષીય યુવતી પર તેના જન્મદિવસ પર બે મિત્રો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં…








