Ahmedabad: સાસરિયાઓ હોસ્પિટલમાં મહિલાની લાશ મૂકી ભાગી ગયા, પિયરપક્ષનો ગંભીર આરોપ, શું છે મામલો
Ahmedabad Woman Suicide: અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુરના ભરવાડવાસમાં એકાએક એક પરણીત મહિલાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે પિયરપક્ષે વારંવાર દહેજ અને શારિરીક માનસિક ટોર્ચરનો આરોપ લગાવ્યો છે. જ્યારે સાસરિયાઓ…








