RAJKOT: 100 રૂપિયાની બબાલમાં ચાની હોટલ પર પેટ્રોલ બોમ્બથી હુમલો
ગુજરાત સુરક્ષિત હોવાના દાવા પોકળ નિવડ્યા છે. રાજ્યમાં અપરાધિક ગુનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે હવે રાજકોટમાં રાત્રે ચાની હોટલ પર પેટ્રોલ બોમ્બથી હુમલો થતાં ભયનો માહોલ ફેલાયો છે. રાજકોટમાં…