ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
ISKCON Temple: અમેરિકાના ઉટાહના સ્પેનિશ ફોર્કમાં સ્થિત પ્રખ્યાત ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં થયેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના અનુયાયીઓને આઘાત પહોંચાડ્યો છે. આ મંદિર તેના ભવ્ય હોળીના…








