Kutch: નોકરીએ જતી યુવતીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યા બાદ આરોપીએ કર્યો આપઘાતનો પ્રયાસ
ગુજરાતમાં ગુનાખોરીની પ્રવૃતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 30 ડિસેમ્બરની વહેલી સવારે કચ્છના માંડવીના ગોધરામાં એક 21 વર્ષીય યુવતીની તલવારના ઘા મારી બેરહેમીપૂર્વક હત્યા કરાઈ હતી. આ ઘટનામાં પોલીસે…








