Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી
Ahmedabad: ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહિલા સુરક્ષા, ‘મહિલા સશક્તિકરણ’ની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ ખરેખરમાં રાજ્યમાં મહિલાઓની હાલત કફોડી છે, રાજ્ય સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં સાવ નિષ્ફળ ગઈ…









