બિહાર: સિવિલ કોર્ટ અને પ્રશાંત કિશોર વચ્ચે ચકમક; કોર્ટે શરતી જામીન આપ્યા પરંતુ પ્રશાંત લેવા તૈયાર નથી
પટનાના ગાંધી મેદાનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા જન સુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરની સોમવારે સવારે પોલીસે ધરપકડ કરી હતી. તેઓ BPSC ઉમેદવારોના સમર્થનમાં 2જી જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યાથી આમરણાંત ઉપવાસ પર…







