Bihar Elections: JDUની મોટી કાર્યવાહી,પૂર્વ મંત્રી,ધારાસભ્ય સહિત 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા!
Bihar Elections:બિહાર વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ચૂંટણી પહેલાજ JDUએ બળવાખોર 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે,જેમાં ભૂતપૂર્વ ગ્રામીણ બાંધકામ મંત્રી અને જમાલપુરના ધારાસભ્ય શૈલેષ કુમારનો પણ સમાવેશ થાય…








