Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી
Operation Sindoor: પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ પછી બિહારના પરિવારોએ તેમના નવજાત શિશુનું નામ ‘સિંદૂર’ રાખ્યું છે. કટિહારમાં એક પરિવારે તેમની પુત્રીનું નામ ‘સિંદૂરી’ રાખ્યુ છે. ઉલ્લેખનીય છે કે 6-7 મેની…








