Gujarat Budget 2025-26: રાજ્યની 6 એન્જિનિયરીંગ કોલેજમાં AI લેબની સ્થાપના, યુવનો માટે ખાસ વ્યવસ્થા
Gujarat Budget 2025-26: આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના યુગમાં ગુજરાતના યુવાનો વિશ્વ ફલક ભરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા કરાશે. એલ.ડી.ઈજનેરી કોલેજ, અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ…