Arunachal Pradesh: 90 વિદ્યાર્થિનીઓ રાત્રે 65 કિલોમીટર પદયાત્રા કરી, તંત્રએ તાત્કાલિક લેવો પડ્યો આ નિર્ણય
Arunachal Pradesh: અરુણાચલ પ્રદેશની એક શાળાની 90 વિદ્યાર્થિનીઓએ બે શિક્ષકોની નિમણૂકની માંગણી માટે 65 કિલોમીટર પદયાત્રા કરી. તેઓ તેમના ગામથી આખી રાત ચાલીને સવારે જિલ્લા મુખ્યાલય પહોંચી. તેમણે આરોપ લગાવ્યો…








