Adani Airport શરૂઆતથી જ વિવાદોમાં ફસાયેલું, સખત વિરોધ બાદ નદીનો માર્ગ બદલવાની યોજના પડતી મૂકી હતી
-સંકલન: દિલીપ પટેલ Adani Airport: અદાણી એરપોર્ટ શરૂઆતથી જ વિવાદોમાં ફસાયેલું છે. ગ્રામજનો અને પર્યાવરણવાદીઓના સખત વિરોધ બાદ ઉલ્વે નદીનો માર્ગ બદલવાની યોજના પડતી મૂકવામાં આવી હતી. બોમ્બે વડી અદાલતે…








