Ahmedabad Building Dangerous: અમદાવાદની આ બિલ્ડિંગો નોતરી શકે છે વિમાન દુર્ઘટનાઓ? કાર્યવાહી ક્યારે?
Ahmedabad Building Dangerous: ભારતના સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાં સાતમા ક્રમે આવતું અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (SVPIA) ગેરકાયદે બાંધકામો અને સુરક્ષા ખામીઓના કારણે ગંભીર જોખમનો સામનો કરી રહ્યું…








