Amreli: ‘સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી, પણ..’ 28 લાખનું દેવું થઈ જતા અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ યુવતીએ કર્યો આપઘાત
Amreli: અમરેલી જિલ્લાના ખાંભા ખાતે આવેલી IIFL ફાઇનાન્સ બેંકમાં ફરજ બજાવતી 25 વર્ષીય યુવતી ભૂમિકા સોરઠીયાએ અનાજમાં નાખવાની દવા ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ…