Leh-Ladakh | પૂર્ણ રાજ્યની માંગણી સાથે લદ્દાખ ભડકે બળ્યું, ભાજપા ઓફિસ ફૂંકી મરાઈ, 4 મોત, 72થી વધુને ઇજા
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં હિંસક પ્રદર્શન, પોલીસ પર પત્થરમારો, CRPFની કારને આગ લગાડી દેવાઈ. કલમ 370 હટાવ્યા બાદ મોદી સરકારે વાયદો કર્યો હતો, પરિસ્થિતિ થાળે પડ્યા બાદ પૂર્ણ રાજ્ય બનાવવામાં…






