Gujarat News: ગુજરાતમાં 15 લાખ વાહનોમાં ડ્રાઈવરની વિગતો નહીં, મુસાફરોની સુરક્ષા પર સવાલ
અહેવાલ: દિલીપ પટેલ Gujarat News: ગુજરાતના અમદાવાદ શહેર સહિત તમામ શહેરોમાં ઓટો રિક્ષા, ટેક્સી, કેબનું સંચાલન કરતા માલિકોએ વાહનની અંદર અને પાછળ માલિકનું નામ લખવું કાયદાકીય ફરજિયાત હોવા છતાં લખાતું…








