AIવાળા “જગ્ગી વાસુદેવ”થી ભોળવાઈ મહિલાએ ગુમાવ્યા 3.75 કરોડ રૂપિયા | Karnataka | Bengaluru
Karnataka: હાલ રોજે રોજે છેતરપીંડીની ઘટનાઓ સતત વધી રહી છે. તેમાંય ખાસ કરીને ઓનલાઈન પ્લેટફોર્મ પર. ત્યારે આવો જ વધુ એક વધુ કિસ્સો બેંગલુરુમાંથી બહાર આવ્યા છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુની…















