Kheda: ઘરમાં સૂઈ રહેલી બાળકીને રાત્રે સાપે ડંખ માર્યો, સવારે હોસ્પિટલમાં લઈ ગયા પણ ના બચ્યો જીવ
Kheda: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા સીમલાજ ગામમાં એક હચમચાવતી ઘટના બની છે. દસ વર્ષની બાળકી ખુશીબેન વિજયભાઈ પરમારનું સાપના ડંખના કારણે દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં…











