Blood Moon Chandra Grahan Videos: ચંદ્રગ્રહણ અને બ્લડ મૂનના સુંદર વીડિયો આવ્યા સામે, જુઓ દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર સુધીનો નજારો કેવો રહ્યો?
Blood Moon Chandra Grahan Videos: ભારત સહિત સમગ્ર વિશ્વએ ગઈકાલે રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ અને બ્લડ મૂન જોયું. રવિવારે રાત્રે દિલ્હીથી જમ્મુ અને કાશ્મીર સુધી, વર્ષ 2025 નું બીજું અને છેલ્લું…








