Saudi Arabia Bus Accident : સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 42 ભારતીય મુસાફરોના મોત
Saudi Arabia Bus Accident: સાઉદી અરેબિયામાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં 42 ભારતીય મુસાફરોના મોત થયા. મૃતકોમાં મોટાભાગના હૈદરાબાદના હતા. મક્કાથી મદીના જતી એક પેસેન્જર બસ ડીઝલ ટેન્કર…







