ગુજરાતમાં અહીં થયો નવા વર્ષના પ્રથમ દિવસે જ ભયંકર અકસ્માત, 3નાં મોત, મરણ ચિચિયારીઓ ગૂંજી
નવા વર્ષના આરંભે જ બનાસકાંઠામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠાના સુઇગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. રાજસ્થાનથી રાજકોટ તરફથી જતી…






