NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય તો આંદોલન કરાશે | City bus service close
City Bus Service Close In Nadiad: નડિયાદ શહેરમાં સિટી બસના કોન્ટ્રાક્ટરોએ નિયમનું ઉલ્લઘન કરતાં બે મહિનાથી બંધ છે. શહેરમાં બસ નંબર પ્લેટ વગર દોડતી હતી. જેના કેટલાંક વીડિયો વાઈરલ થયા…








