આજે અમદવાદમાં આંતરરાષ્ટ્રિય કાઈટ ફેસ્ટિવલ, CMના હસ્તે ઉદ્ઘાટન
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને CM ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મુક્યો છે. ઉદ્ઘાટન…