Bharuch: અંકલેશ્વરના બાકરોલમાંથી માનવ કંકાલ મળતાં ખળભળાટ, પોલીસ ઘટનાસ્થળે
Bharuch Crime: ભરૂચના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમાં આવેલા શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતાં લોકો ભયભીત થઈ ગયા છે. આ કંકાલ પુરુષનું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા…