Ahmedabad: પોલીસને 3 શખ્સો ના ગાઠ્યા, ઢોરને છોડાવી ભાગી ગયા
Ahmedabad: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સતત સ્થિતિ કથળી રહી છે. રખડતા ઢોરને લઈ જતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમને રસ્તા વચ્ચે રોકી, ત્રણ અજાણ્યા શખ્સોએ પોલીસ અને કર્મચારીઓ સાથે ઝપાઝપી…