Maharashtra: એકના ડબલ કરવામાં 72 વર્ષિય વૃદ્ધ ફસાયા, 1 કરોડથી વધુની છેતરપીંડી કેવી રીતે થઈ?
Maharashtra online fraud: મહારાષ્ટ્રના થાણેના કાસારવડાવલી વિસ્તારમાં 72 વર્ષીય એક વૃદ્ધ વ્યક્તિ મોટા ઓનલાઈન શેર ટ્રેડિંગ દ્વારા છેરપીંડીનો ભોગ બન્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર જુલાઈ 2025થી સપ્ટેમ્બર 2025 આ છેતરપિંડી…









