પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશ પર બોમ્બમારો કર્યો, 30 લોકોના મોત, શું છે કારણ? | Pakistani Army
Pakistani Army: ભારતના પડોશી દેશ પાકિસ્તાનની વાયુસેનાએ પોતાના જ દેશના લોકો પર વિનાશ વેર્યો છે. સોમવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાન વાયુસેનાના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 30…
















