Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત
Gir Somnath Accident: ગુજરાતમાં વધતી અકસ્માતોની ઘટનાઓ બેકાબૂ બની રહી છે. ત્યારે હવે ગીર સોમનાથમાં હચમચાવી નાખતો અકસ્માત થયો છે. વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક 14 એપ્રિલેની રાત્રે ઈકો…