Akhilesh Yadav: ‘ધીરેન્દ્ર શાસ્ત્રી ટેબલ નીચે મોટી ફી લે છે, તેમને બોલાવવાની તાકાત છે કોઈનામાં?’
Akhilesh Yadav on Dhirendra Shastri: ઉત્તર પ્રદેશના ઇટાવામાં બિન-બ્રાહ્મણ કથાકારો પર થયેલા હુમલા બાદ વિવાદ વકર્યો છે. બ્રાહ્મણની જાતિ પૂછી હુમલો કરાયો હતો. તે વચ્ચે હવે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ…