‘મોદીના ડિજિટલ ઇન્ડિયાના દાવા પોકળ, સરકાર તેની નિષ્ફળતાઓ પર ચિંતન કરે: ખડગેનો પ્રહાર | Digital India
Digital India: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ડિજિટલ ઈન્ડિયા અંગે મોટા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે સરકારના મોટા દાવાઓ અધૂરા વચનો નિષ્ફળ ગયા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…






